Posts

સરનામું

વિચરતા   જીવન   ને   સ્થિરતા   મળી,મારા   નામ   ને   લખવા   માટે   ની   એક   જગ્યા   મળી ,   મને   જીવન   ની   સૌથી   કિંમતી   ભેટ   મળી ...       સ્વપ્ન   હતું   કે   એક   ઘર   હોય   પોતાનું ,  જે   સાક્ષી   બને   આપણા   પ્રેમ   નું ,   જ્યાં   ઘડતર   થાય   આપણા   સંતાન   નું , એ  સ્વપ્ન   ને   આજે   વાસ્તવિકતા   મળી ...       દુનિયા   નો   છેડો   ઘર  એ  પંક્તિ   ને   સાર્થકતા   મળી ,   તારી   સાથે   વૃદ્ધ   થવા   માટે   વિસામા   વાળી   એક   છાયા   મળી ...       વિચરતા   જીવન   ને   સ્થિરતા   મળી ,   Mrs .  Krupa Pratik Thaker   ના   નામ   ની   તાકતી   ને   આજે   સરનામાં   ની   ભેટ   મળી .

પરિચય